H1 Title Text

29-05-2026

સવિનય સહીત લખી જણાવવાનું કે એ.એન.એમ., જી.એન.એમ. અને બી.એસસી નર્સિંગમાં એડમિશન લેવા માટે 31/05/2026 છેલ્લી તારીખ છે. જેથી જે વિદ્યાર્થીઓએ એડમિશન લેવાનું હોય તેઓએ વહેલી તકે કોલેજ ખાતે આવી એડમિશન પ્રક્રિયા પૂર્ણ કરી લેવી.

નોંધ : એડમિશન પ્રક્રિયા ઓનલાઇન ચાલુ છે. છેલ્લી તારીખ બાદ કોઈપણ પ્રકારનું એડમિશન લેવામાં આવશે નહીં, તેથી ખાસ નોંધ લેવા વિનંતી.


Click To View Admission Details Documents Click Here