06-05-2026
ગુજરાત નર્સિંગ કાઉન્સિલ, ગુજરાત સરકાર માન્ય તથા હેમ.ચ.ગુ. યુનિ. પાટણ - સંલગ્ન
શ્રી વનવાસી ઉત્કર્ષ મંડળ સંચાલિત
ભવાણી સ્કૂલ ઓફ નર્સિંગ, કુંભારિયા
ગવર્મેન્ટ સિવિલ હોસ્પિટલ રોડ, કુંભારિયા (અંબાજી)
| ક્રમ |
કોર્સ |
મુદત |
લાયકાત |
| ૧ |
B.Sc. Nursing |
4 - વર્ષ |
ધોરણ-12 પાસ (વિજ્ઞાન પ્રવાહ) ગ્રુપ-B સાથે |
| ૨ |
G.N.M |
3 - વર્ષ |
ધોરણ-12 પાસ (કોઈપણ પ્રવાહ) અંગ્રેજી માધ્યમ સાથે |
| ૩ |
A.N.M |
2 - વર્ષ |
ધોરણ-12 પાસ (કોઈપણ પ્રવાહ) અંગ્રેજી માધ્યમ સાથે |
-
GNC ની મંજૂરી હોવાના લીધે વિદ્યાર્થીઓને ગુજરાત, ગુજરાત બહારના અન્ય રાજ્યોમાં તેમજ વિદેશમાં પણ નોકરી માટે ડિગ્રી માન્ય ગણાશે.
-
એડમિશન મેળવવા માટે ઇચ્છતા વિદ્યાર્થીઓએ તાત્કાલિક કોલેજ કાયાલયનો સંપર્ક કરવો.
-
સરનામું : ભવાણી સ્કૂલ ઓફ નર્સિંગ કુંભારિયા (અંબાજી)
-
ગવર્મેન્ટ હોસ્પિટલ રોડ, કુંભારિયા (અંબાજી)
-
કાયાલય સમય : 09 થી 04
-
ફોન નંબર :
94131 77962, 90237 73145, 72399 22498